આગામી શનિવારના દિવસે 20 તારીખે 10,000 થી વધારે લોકો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. આવનારા સમયમાં કેટલાય નેતાઓ ભાજપ માટે ભારી પરેશાની વધારનારો બની રહેશે.