જૂનાગઢમાં આવેલા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે, આજે સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમત ગમતની સ્પર્ધાનું આયોજન થયું હતું.