Surprise Me!

અમરેલી: ધારીના ખેડૂત પાસેથી ખંડણી વસૂલવા મામલે પોલીસે શરુ કરી તપાસ, 2 શખ્સોની અટકાયત

2025-12-18 7 Dailymotion

ખંડણી ન આપે તો ખેડૂતને અભદ્ર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.