પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની સરકારની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2015ના વર્ષો જૂના કેસનો આખરે સુખદ અંત.