અમદાવાદ શહેરમાં જાહેર પરિવહનનો લાભ વધારેમાં વધારે લોકો લઈ શકે તે માટે સિંગલ ટિકિટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.