નશીલા પદાર્થોની ચેકીંગમાં દાહોદ પોલીસે 9 ગુના દાખલ કર્યા છે. દાહોદ પોલીસે NDPS અને ગોગો પેપર મામલે મોટી કાર્યવાહી છે.