Surprise Me!

નવસારી: પારસીઓના 500 વર્ષ જૂના સ્મશાનની જગ્યા કપાતમાં જતા વિરોધ, અધિકારીઓને જમીન આપવાની ચોખ્ખી 'ના'

2025-12-19 1 Dailymotion

નવસારીમાં વિરાવળ પાસે અંદાજે 500 વર્ષ કરતા પણ જૂની પારસીઓની સ્મશાનની ભૂમિની એકથી દોઢ ચોરસ મીટર જમીનનું સંપાદન થવાનું છે