PM -JAY યોજના હેઠળ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન 1,66,130 ક્લેમ થકી 382.39 કરોડ રૂપિયા ચૂકવાયા છે.