સુરતના એડવોકેટે 57 વર્ષની ઉંમરે પીએચડીની પદવી મેળવી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સટીનો યોજાયો સાતમો પદવીદાન સમારોહ
2025-12-21 14 Dailymotion
ભણવાની કે શીખવાની કોઈ સીમા હોતી નથી, આ ઉક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે 57 વર્ષીય ભગીરથભાઈએ કે, જેઓએ આ ઉંમરે પીએચડીની પદવી મેળવી છે.