આગામી 4થી જાન્યુઆરીએ યોજાનારી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં કુલ 1377 સ્પર્ધકો ભાગ લેશે, અને ગિરનારને આંબવા માટે દોટ મુકશે.