ભાવનગર શહેરમાં અનેક ગાર્ડન સર્કલ આવેલા છે, જેમાં અનેક નામો પ્રખ્યાત પણ છે. ભાવનગરને સર્કલોનું શહેર પણ કહેવામાં આવે છે.