Surprise Me!

રાજકોટમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલના જુગારધામ પર દરોડા પાડી ગઈ, 24 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 ઝડપાયા

2025-12-23 0 Dailymotion

પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર SMCની ટીમ જુગારધામ પર દરોડા પાડી ગઈ, 24 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 ઝડપાયા