Surprise Me!

અમદાવાદના ચારતોડા કબ્રસ્તાનની 300 જેટલી કબરને બીજી જગ્યાએ ખસેડવા માટે નોટિસ અપાઈ, શું છે સમગ્ર મામલો?

2026-01-08 484 Dailymotion

RDPની અમલવારી સંદર્ભે ચારતોડા કબ્રસ્તાનની 300થી વધુ કબરો બીજી જગ્યાએ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે.