Surprise Me!

ગુજરાતમાં 460 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને મળી મોટી સફળતા

2026-01-14 3 Dailymotion

રાજકોટ, વડોદરા, વલસાડ અને અમદાવાદમાં કુલ ચાર મોટા સાયબર ફ્રોડના કેસ સામે આવ્યા છે. ચારેય કેસમાં આરોપીઓ દ્વારા એકસરખી પદ્ધતિ અપનાવવામાં આવી હતી.