ગામની સીમમાં આવેલા ખાટલાધાર, ડોઢિયો ધાર, ખડિયા ડેમ અને મોટી ડેમ સહિત અંદાજે 20 જેટલા અલગ-અલગ લોકેશન પરથી મોટા પાયે ગેરકાયદેસર ખનનનો આરોપ