કોંગ્રેસના નેતા મહમદ હુસેન જેઠવા માંગરોળ નગરપાલિકાના 16 જેટલા સભ્યોની સહીથી વર્તમાન શાસકો સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.