રાજકોટ જિલ્લાના આટકોટમાં છ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસની અંદર કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠરાવ્યા બાદ ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો છે.