વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલની કામગીરીએ સાબિત કર્યું છે કે સેવા, સમર્પણ અને વિશ્વાસ માત્ર શબ્દો નહીં, પરંતુ અહીં રોજ જીવાતી વાસ્તવિકતા છે.