Surprise Me!

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ યોજાયો, આચાર્ય દેવવ્રત રહ્યા હાજર

2026-01-21 20 Dailymotion

કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને પણ પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને માહિતગાર કરવાની વિશેષ જવાબદારી રાજ્યપાલે આપી છે.