દાહોદ જિલ્લામાં મીટરમા ચેડા કરી 14 કરોડ થી વધુની વીજચોરી ઝડપાતા MGVCL દ્રારા જવાબદાર કર્મચારીઓ અને મીટર સાથે ચેડા કરનાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.