Surprise Me!

ઉત્તર ગુજરાતના રબારી સમાજે લગ્નમાં ડીજે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, 11 મુદ્દાઓનું નવું બંધારણ બનાવ્યું

2026-01-25 10 Dailymotion

રબારી સમાજ ડીસાના સમસેરપુરા ગામ ખાતે મહાસંમેલન યોજી અને તેમાં સમાજ માટે નવું બંધારણ જાહેર કર્યું છે.