ચાંદણકી ગામમાં 15 વર્ષથી ચાલતા 'એક ગામ, એક રસોડું' અભિયાનની વડાપ્રધાને નોંધ લીધી. આઝાદી કાળથી અત્યાર સુધી ચાંદણકી ગામ પંચાયતની ચૂંટણી વિના સમરસ છે.