છેલ્લા પાંચ વર્ષમાં કેટલો ખર્ચ ડ્રેનેજ લાઈન પાછળ કરવામાં આવ્યો છે. આ સાથે રજવાડા સમયની સ્ટ્રોમ લાઈન અને ડ્રેનેજ લાઈનની શું સ્થિતિ છે.