Surprise Me!

સુરતના જાણીતા 'લક્ષ્મી ગ્રુપ' પર IT ત્રાટક્યું: ગજેરા પરિવારના ઠેકાણાઓ પર વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન

2026-01-28 6 Dailymotion

આવકવેરા વિભાગની ડીડીઆઈ (DDI) વિંગને લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સોદાઓ અંગે ચોક્કસ બાતમી મળી હતી.