Surprise Me!

ક્રાઈમ બ્રાન્ચ અને ATSની મોટી કાર્યવાહી: આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

2026-01-29 11 Dailymotion

અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે.