અમરેલી SOG દ્વારા એક કારખાનામાં દરોડા પાડી જુદી જુદી કંપનીના બનાવટી બીડી-તમાકુ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું.