Surprise Me!

ખાદીના કાપડ પર ભરતકામ કરી આત્મનિર્ભર બન્યા મહિલા, આજે 50 લોકોને આપી રહ્યા છે રોજગાર

2026-01-31 2 Dailymotion

અમદાવાદના એક મહિલા ફેસ્ટિવલમાં ખાદીના કાપડ પર સીવણ ભરત અને હેન્ડ વર્ક કરી રહ્યા છે અને પોતાની કલા દ્વારા અનેક લોકોને રોજગાર આપી રહ્યા છે.