1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 541 સ્પર્ધકોએ નોંધાવ્યું નામ
2026-01-31 4 Dailymotion
ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી 5500 પગથિયા અને બહેનો માટે માળા પરબ સુધી 2200 પગથિયાનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું છે.