Surprise Me!

કુવામાંથી મળ્યા હાડકા અને પોલીસે ઉકેલી નાખ્યો 6 મહિનાથી ગુમ વૃ્દ્ધાનો ભેદ, જુનાગઢના ખમીદાણા ગામની ચકચારી ઘટના

2026-02-01 1 Dailymotion

ગત વર્ષના જૂન મહિનાથી લઈને અત્યાર સુધી પોલીસ ગુમ થયેલા વૃદ્ધાની તપાસ કરતી હતી, પરંતુ કોઈ કડી ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી.