જુનાગઢના ઉપરકોટની બિલકુલ પાછળના ભાગે નવદુર્ગા માત્રી મંદિર આવેલું છે. આ મંદિર અંદાજિત 5000 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક હોવાની લોકવાયકા છે.