રાજકોટના કોટડાસાંગાણી રવિવારની રાતે કામ પરથી પરત ફરતા એક યુવકને ચાર અજાણ્યા શખ્સોએ આંતરીને ફિલ્મી ઢબે લૂંટી લીધો હતો.