Surprise Me!

પાછલા બે વર્ષથી વોર્ડ નંબર 9 નો ભવનાથને જોડતો મુખ્ય માર્ગ ખખડધજ લોકોએ વ્યક્ત કર્યો ભારે રોષ

2026-02-03 14 Dailymotion

ભવનાથને જુનાગઢ સાથે જોડતો ગોધાવાવની પાટીથી ગિરનાર દરવાજા સુધીનો મુખ્ય માર્ગ પાછલા બે વર્ષથી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકોમાં નારાજગી છે.