Surprise Me!

મહેસાણા જિલ્લાની 101 જર્જરિત ગ્રામ પંચાયતો અને તલાટી આવાસ માટે રૂ. 26.72 કરોડ મંજૂર

2026-02-07 2 Dailymotion

મહેસાણા જિલ્લામાં કુલ 600 જેટલી ગ્રામ પંચાયતો કાર્યરત છે. જિલ્લા પંચાયતના સર્વે-નિરીક્ષણમાં જણાયું હતું કે, આમાંથી ઘણી પંચાયતોના મકાનો ખૂબ જૂના થઈ ગયા છે.