Surprise Me!

રાજકોટની શક્તિ સિલ્વર પેઢીમાં 120 કિલો ચાંદી ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે આરોપી ઝડપી લીધો

2026-02-09 37 Dailymotion

આરોપી પાસેથી 40 કિલો 738 ગ્રામ ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.