Surprise Me!

સુરેન્દ્રનગરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજીઓ મુદ્દે કોંગ્રેસની પદયાત્રા, 13 ફેબ્રુઆરીએ હાઇવે જામ કરવાની ચીમકી

2026-02-09 25 Dailymotion

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી લઈ સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની કચેરી સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી.