દેશના 29 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા અંદાજે 800 ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ નેશનલ સ્પર્ધામાં ગુજરાતને કુલ 14 મેડલ મેળવ્યા હતા.