Surprise Me!

અમદાવાદ એરપોર્ટ પર મલેશિયાથી આવેલ મુસાફર પાસેથી 30 કરોડથી વધુનું હેરોઇન ઝડપાયું

2026-02-10 49 Dailymotion

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હેરોઇનને અત્યંત ચાલાક રીતે સાબુના પેકેજિંગ બોક્સમાં છુપાવવામાં આવ્યું હતું.