Surprise Me!

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્કૂલ બસ પર વીજપોલ તૂટી પડ્યો, 20 વિદ્યાર્થીઓનો બચાવ

2026-02-11 3 Dailymotion

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્કૂલ બસ પર જર્જરિત વીજપોલ તૂટી પડતા 20 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે.