ગુજરાતના રમતગમત ક્ષેત્રને પાયાથી મજબૂત કરવા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2026-27 માટે 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ' (DLSS) માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.