Surprise Me!

અમદાવાદ: 362 કિલો ગાંજા કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે 4 આરોપીને ફટકારી 15 વર્ષની સજા

2026-02-11 4 Dailymotion

કોર્ટે ચાર આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને પ્રતિ આરોપી 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.