Surprise Me!

AMC ભરતીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

2026-02-12 0 Dailymotion

મહિલાઓની ભરતી થાય તે માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું છે.