આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા 15 નવી સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ કરવામાં આવશે. 5000માંથી 100 શિક્ષકોને ‘સદીનાં સિતારા’નો એવોર્ડ એનાયત કરાશે