Surprise Me!

અમરેલી: સરકારી શાળામાં 'ટેકનો રથ'નું પ્રેરણાદાયી અભિયાન, 75 શાળાના 15 હજાર વિદ્યાર્થીઓને રોબોટિક્સ-ટેકનોલોજીની તાલીમ અપાશે

2026-02-13 1 Dailymotion

અમરેલીમાં 75થી વધુ શાળાઓના અંદાજે 15000થી વધુ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ તેમજ આધુનિક ટેકનોલોજી વિષયક વિશેષ પ્રાયોગિક (Hands-on) તાલીમ આપવામાં આવશે