ખેડૂતો સાથે દગો નહીં ચાલે – અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે વિધાનસભામાં AAPનો બેનર સાથે વિરોધ
2026-02-16 1 Dailymotion
અમેરિકા સાથેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ ખેડૂતો અને દૂધ ઉત્પાદકો માટે નુકસાનકારક સાબિત થશે, એવો આક્ષેપ કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે.