Surprise Me!

ભાવનગર: સીદસરથી વાળુકડ બિસ્માર રોડ મામલે વિપક્ષે કર્યા પ્રહાર, 40 કરોડના ખર્ચે બનશે રોડ

2026-02-17 244 Dailymotion

જિલ્લા માર્ગ મકાન વિભાગે ટેન્ડર પાસ થઈ ગયું હોવાનું કહી ટુક સમયમાં કામગીરી શરૂ થવાના એંધાણ આપ્યા છે.