Surprise Me!

સુરેન્દ્રનગર: 35 વર્ષ પહેલાં સર્જાયેલ દુર્ઘટના બીજી વખત ન થાય તે માટે જર્જરિત પાણીની ટાંકી ઊતરાવી લેવા માંગ

2026-02-17 92 Dailymotion

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે 50 વર્ષ જૂની પાણીની ટાંકીના પોપડા પડવા લાગ્યા છે અને સ્લેબ પણ ફાટી ગયો છે.