Surprise Me!

ગરીબોના નામે પેઢી બનાવી 182 કરોડની છેતરપિંડી, દેશવ્યાપી સાયબર કૌભાંડનો કચ્છમાં પર્દાફાશ

2026-02-18 8 Dailymotion

ગરીબોના નામે ખોટી પેઢીઓ ઉભી કરી અને બેંક ખાતાઓ ખોલાવી દેશભરમાં સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની ગેરકાયદેસર હેરફેર કરવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ઉભું કર્યું હતું.