Surprise Me!

114 વર્ષ જૂના મીટર ગેજ રેલ માર્ગ પર ફરી એક વર્ષ બાદ જુનાગઢ–ચલાલા વચ્ચે ટ્રેન ચાલુ, અધધ ભાડુ હોવાથી ટ્રેનની 6 ટિકિટ વેચાઇ

2026-02-23 19 Dailymotion

કોઈ નિશ્ચિત સમયપત્રક (ટાઈમિંગ) વિના બપોરના સમયે ટ્રેન ચલાવવામાં આવતા મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.