પાલનપુરમાં 7 કરોડના ખર્ચે માનસરોવર તળાવનું મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.