Surprise Me!

જૂનાગઢના તોરણીયા ગામના યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

2026-03-08 3 Dailymotion

5 માર્ચે રાત્રે તોરણીયા ગામના સંજય ધંધુકિયાનું મિલન મકવાણા અને 4 અન્યે અપહરણ કરી વિસાવદર નજીક મુઢમાર મારીને તોરણીયા ગામમાં ફેંકી દીધો